Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગિફટ રેપરમાંથી બન્યા છે ઢીંગલીઓના ડ્રેગ્સ

ન્યુયોર્ક તા.૪: દિવાળી કે કોઇ શુભ અવસરે ગિફટ મળે કે તેમાં શું છે જોવા આપણે એ ફટાકટ ખોલી નાખીએ છીએ. એ ખોલતી વખતે રેપરનો ડૂચો વાળીને ફેકી દઇએ છીએ. જોકે એક અમેરિકન આર્ટીસ્ટ આ ગિફટ રેપમાંથી ઢીંગલીઓના સુંદર મજાના ડ્રેસ બનાવે છે. નોર્થ કેરોલિનામાં રહેતી ૨૬ વર્ષની કોસ્ચ્યુમ ડિઝાઇનર ઓલિવિયા મિયર્સ અવનવી ચીજોમાંથી બેનમૂન ડ્રેસો બનાવવા માટે જાણીતી છે.

(4:33 pm IST)