Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

મોજાં આટલાં ઊંચાં કેમ ઊછળ્યાં?

મંગળવારે બ્રિટનમાં આવેલા ભીષણ વાવાઝોડામાં દરિયાઇ મોજાં આઠથી દસ મીટર ઊંચે ઊંડ્યા હતા. ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અને હજારો ઘરોમાં વીજળી ડૂલ ગઇ હતી. ૧૫૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડું ફ્રાન્સના કાંઠે પણ ફૂંકાયુ હતુ અને એને કારણે એફીલ ટાવર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

(12:29 pm IST)