Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

તાલિબાને મનોરંજનના સાધનોને ખતમ કરવા માટે કડક કાનૂન બનાવ્યા

નવી દિલ્હી:ઓગસ્ટમાં કાબુલમાં  કબ્જો મેળવ્યા  બાદ તાલિબાન સતત  માનવાધિકારીઓ  પર  ત્રાસ  ગુજારતું  આવ્યું  છે  હવે તાલિબાને અફઘાનના લોકોના મનોરંજન ના  સાધનો  પર પણ તાળું  લગાવવાની  તૈયારી  કરી લીધી છે. તાલિબાને  મનોરંજનના સાધનોને ખતમ  કરવા માટે કડક  કાનૂન  બનાવી  દીધા  છે. એક સ્થાનિક સમાચાર  એજન્સી  દ્વારા મળતી  માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે  કે છેલ્લા 15 વર્ષમાં  અફઘાનિસ્તાનમાં  જેટલા  પણ મનોરંજનના  સાધનો  છે  તેમને  તે હવે ખતમ કરી દેશે.

(7:05 pm IST)