Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અમેરિકાની સેનાએ એફ-35એમાંથી પરમાણુ બોંબનો યુદ્ધ અભ્યાસ શરૂ કરતા ચીન ફફડ્યું

નવી દિલ્હી: અમેરિકાએ સેનાના લડાકુ વિમાન એફ-35એમાંથી પરમાણુ બોમ્બ ફેંરવાનો યુદ્ધ અભ્યાસ શરૂ કરી વીડીયો બહાર પાડતા ચીન ફફડી ઉઠયું છે. અમેરિકાએ પોતાની સ્ટીલ્થ ટેકનીકની મદદથી લડાકુ વિમાન એફ-35એમાંથી બી-16-કે પરમાણુ બોમ્બ ફેકવાનો અભ્યાસ કરવાની સાથે વીડીયો જાહેર કરતા ચીન અમેરિકાની પરમાણુ શક્તિ ડરી ગયું છે, ચીનની સેનાએ જણાવ્યા પ્રમાણે અમેરિકા પાસે પરમાણુ હુમલો કરવાની તાકાત વધવા સાથે સમુદ્ર, હવા, જમીન પર હુમલો કરવાની તાકાત વધી જશે.

(6:25 pm IST)