Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

આ વૃદ્ધએ એક જ જગ્યા પર 24 વાર ફોન કરતા આવી આટલી મોટી મુસીબત: જાપાનની ઘટના

નવી દિલ્હી: ફોન છેલ્લા ઘણા વર્ષોથી લોકોની જિંદગીનો મહત્વનો ભાગ બની ગયું છે સામાન્ય રીતે માનવામાં આવે છે કે ફોનની ઘણી બધી સુવિધાઓ હોય છે અને ઘણીવાર ફોનના કારણે ઘણીબધી મુસીબત પણ સર્જાઈ શકે છે.

    જાપાનમાં એક વૃધ્ધે છેલ્લા બે વર્ષથી કસ્ટમર કેયારવાળાને સતત ફોન કરી રહ્યા હતા અને ફોન કરવાની  તેમની સંખ્યા 24 હજાર સુધી પહોંચી ગઈ હતી જેનાથી કંટાળીને કસ્ટમર કેયર વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા શખ્સને પોલીસે જેલ હવાલે કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:36 pm IST)
  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST