Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

યમનમાં વિદ્રોહીઓના કબજાવાળી રાજધાની સના માંથી પ૦ ઘાયલ હુતી વિદ્રોહીઓને સંયુકત રાષ્ટ્રનું વિમાન બહાર કાઢશે

સંયુકત રાષ્ટ્રનું એક વિમાન સ્વીડનમાં  થનાર  શાંતી વાર્તા પહેલા વિશ્વાસ વધારવાના ઉપાયોને લઇ યમનમાં વિદ્રોહીઓના કબજાવાળી રાજધાની સનામાંથી પ૦ ઘાયલ હુતી વિદ્રોહીઓને કાઢશે. સંયુકત રાષ્ટ્રના  દૂત માર્ટીન ગ્રિફિથ્સના અનુરોધ પર અમેરિકા સમર્પિત સેના '' માનવિય કારણો ''ને લઇ વિદ્રોહીઓના ઇલાજ માટે કાઢવા માટે તૈયાર થઇ છે.

(11:36 pm IST)