Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

મેક્સિકોના રાષ્ટ્રપતિના વિમાનની થશે નીલામી

નવી દિલ્હી: મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રાડોરના વિમાનની નીલામી થવાની વાત મળી રહી છે તેમની ટીમે જણાવ્યું છે કે વિમાન બોઇંગ-787-8-નો અંતિમ ઉપયોગ પૂર્વ રાષ્ટ્રપતિ એન્રઇફ પેના નીતાને અઠવાડિયે બ્યુન્સ આયર્સ લઈને જઈ રહ્યાં હતા જ્યાં જી-20 શિખર સંમેલન માં ગયા હતા શનિવારના રોજ રાષ્ટ્રપતિ પદ  પર ગ્રહણ  કરવામાં મેક્સિકોમાં વ્યાપક બદલાવ લાવવાનો સંકલ્પ જણાવ્યો હતો.

 

(5:42 pm IST)