Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ગજનીમાં હવાઈ હુમલો: 35 તાલિબાની આતંકવાદીનાં મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતમાં આજ રોજ કરવામાં આવેલ સેનાના હવાઈ હુમલામાં 35 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અન્ય 17 ને ગંભીર રીતે ઇજા પહોંચી છે સેનાએ દ્વારા હુમલો તાલિબાની જગ્યાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનામાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે મામલે તાલિબાની તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરવામાં આવી નથી.

(5:40 pm IST)