Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કદાચ સઉદી રોકાણ સ્વીકાર ન કરે ખાશોગીની હત્યાનો મામલોઃ ટેસ્લા સીઇઓ મસ્ક

તુર્કીમાં સઉદી અરબના વાણિજય દૂતાવાસના પત્રકાર જમાલ ખાશોગીની હત્યાને લઇને ટેસ્લાના સીઇઓ એલન મસ્કએ કહ્યુ કે કદાચ એમની કંપની સઉદી સરકાર પાસેથી રોકાણ સ્વીકાર ન કરે. મસ્કએ પહેલા જણાવ્યું હતુ કે  ટેસ્લાએ ખાનગી કંપની બનાવવા માટે સઉદી અરબના સરકારી ફંડ તેમનો ઘણી વખત સંપર્ક કરી ચૂકયા છે.

(12:17 am IST)