Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

યુએસ પ્રતિબંધ નહી હટે તો ફરી પરમાણુ કાર્યક્રમઃ ઉત્તર કોરિયા

ઉત્તરકોરિયાએ ચેતવણી આપી છે કે જો અમેરિકા એમના વિરુધ્ધ આર્થીક પ્રતિબંધ નહી હટાવે તો તે પરમાણું હથીયારોને મજબૂત કરવા સંબંધી પોતાની નીતિ ફરી પ્રભાવિત કરશે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે અમેરિકા વિચારે છે કે  વારંવાર પ્રતિબંધ લગાવવા અને દબાણ વધારવાથી પરમાણુ નિરસ્ત્રીકરણ થશે. અમે આવા બેવકુફ વિચાર પર હસવાથી પોતાને નહી રોકી શકીએ.

(12:16 am IST)