Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અશ્વેત બેવફુક એમને મત નહી આપે ઃ ડોનાલ્ડ ટ્રમ્પે વાપરી અસભ્ય ભાષાઃ કોહેલનો દાવા

ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઇકલ કોહેલનો દાવો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બનતા પહેલા ટ્રમ્પએ  ઘણી વખત જાતિસૂચક ભાષા વાપરી હતી. ટ્રમ્પએ  એમને કોઇ અશ્વેત દ્વારા ચલાવવામા આવતા એવા દેશનું નામ જણાવવા કહ્યુ જેમની હાલત બેકાન ન હોય

(12:15 am IST)