Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પાકિસ્તાન સરકાર ઇશનિંદા મામલે ઇસાઇ મહિલાને દેશ છોડતાં રોકવા કાનૂની પગલા ભરશે

પાકિસ્તાન સરકારએ ઇશનિંદા મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇસાઇ મહિલા આસિયા બીબીને  મુકત કરવાના મામલા વિરૂદ્ધ રોકવા માટે તહરીક-એ-લબ્બૈક પાર્ટી સાથે સમજુતી કરી છે. આ રીતે પાકિસ્તાન સરકાર આસિયા બીબીને પાકિસ્તાન છોડતા રોકવા માટે કાનુની પ્રક્રિયા શરૂ કરશે અને આ ફેંસલા વિરૂદ્ધ પુર્નવિચાર અરજીનો વિરોધ નહી કરવામાં આવે.

(12:15 am IST)