Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મહિલા પેસેંજર અને ડ્રાઈવરના ઝઘડાએ 13 અન્ય યાત્રિકોનો જીવ લીધો

નવી દિલ્હી: ચીનમાં એક મહિલા ડ્રાઈવર સાથે કરવામાં આવેલ વર્તનના કારણે 13 લોકો મોતને ભેટ્યા છે ચીનના દક્ષિણ-પશ્ચિમ ના ચોન્ગકંગ શહેરના યાગતજી નદીના પુલ પર પસાર થતી વેળાએ બસમાં ડ્રાઈવર અને મહિલા યાત્રી વચ્ચે ઝઘડો થતા બસ પર કાબુ ગુમાવતા આ બસ નદીમાં જઈને પડી હતી જેના કારણે 13 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી રહી છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

 

(5:44 pm IST)