Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અહીંયા રેવન્યુ વિભાગ ભૂલ બદલ આ રીતે માંગે છે માફી

નવી દિલ્હી: બ્રિટેનના રેવન્યુ વિભાગમાં ભૂલ થવા પર અનોખા પ્રકારે તે માફી માંગે છે જો લોકો પાસે ટેક્સની ખોટી માહિતી પહોંચી જાય તો એને ફૂલ મોકલવામાં આવે છે 2014થી અત્યાર સુધીમાં રેવન્યુ વિભાગ આ પ્રકારે ફૂલ મોકલીને 10 હજાર પાઉન્ડ એટલે કે અંદાજે 9.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરી ચુક્યા છે સોરીની રીતે તે ફૂલ મોકલે છે આ વર્તનથી તેમની ઘણીબધી આલોચના પણ થઇ રહી છે.

 

(5:44 pm IST)