Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પરણિત મહિલાઓ પર કેમ ફિદા થાય છે છોકરાઓ : આ છે રસપ્રદ પાંચ કારણો

નવી દિલ્હી તા. ૩ : કોઈ પણ વ્યકિતને આ વાત સાંભળી થોડુ અટપટુ લાગશે, પરંતુ આજકાલ કેટલાએ એવા ઉદાહરણ જોવા મળે છે, જયાં મોટાભાગના છોકરાઓ પરણિત મહિલા તરફ આકર્ષાય છે. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. જોકે, અભ્યાસમાં તેની પાછળના કેટલાક કારણ પણ જણાવવામાં આવ્યા છે.

આત્મવિશ્વાસ - પરણિત મહિલાઓ સિંગલ છોકરીઓની તુલનામાં વધારે આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને તેમની તરફ આકર્ષિત કરે છે. છોકરાઓને લાગે છે પરણિત મહિલા તમામ પ્રકારની પરેશાનીને સારી રીતે સમજી શકે છે.

કેયરિંગ પાર્ટનર - પરણિત મહિલાઓ સિંગલ છોકરીઓની તુલનામાં વધારે કેયરિંગ પાર્ટનર માનવામાં આવે છે. લગ્ન બાદ તેમને પોતાના પરિવારની ચિંતા રહે છે. આ એટિટ્યુડ છોકરાઓને વધારે પસંદ આવે છે.

હોર્મોન્સમાં બદલાવ- લગ્ન બાદ મહિલાઓના હોર્મોન્સમાં પરિવર્તન આવે છે. તેથી સ્કિન ઘણી ગ્લો કરે છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ છોકરાઓને આકર્ષિત કરે છે.

મીઠો સ્વભાવ - પરણિત મહિલા ઘરના તથા બહારના કામ સારી રીતે મેનેજ કરેઙ્ગ છે. સાથે ચહેરા પર મીઠી મુસ્કાન રાખે છે. કોઈ પણ આવી ખુશમિજાજ મહિલા સાથે રહેવાનું પસંદ કરે છે.(૨૧.૯)

(3:17 pm IST)