Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બિલ ગેટસએ શેયર કરી કંન્ડોમ વાળી કેપ પહેરેલ પોતાના પિતાની ફોટો

માઇક્રોસોફટના સહ સંસ્થાપક બિલ ગેટસ પોતાના ૯ર વર્ષના પિતા બિલ ગેટસ સિનીયરની એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી જેમાં એમણે કંડોમથી બનેલી બેરીબોલ ટોપી પહેરેલી છે. એમણે લખ્યું કે તેમના પિતાને  ભેટમા ટોપી થાઇલેન્ડના 'કોન્ડોમ કીંગ' ના નામથી મશહુર સામાજીક મેચાઇ વિરાવૈધએ આપી હતી. (૩૭.)

 

(1:18 pm IST)