Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમેરિકામાં ડેટ માટે પાર્કમાં લઇ ગયેલ શખ્સ જયાં જંગલી ભેંસએ તેના પર હુમલો કર્યો હતોઃ મહિલા પર પણ હુમલો કર્યો

        અમેરિકાના એટંલોપ આઇલેન્ડ સ્ટેટ પાર્કમાં મિત્રની સાથે ડેટ પર ગયેલી મહિલા પર જંગલી ભેંસએ હુમલો કરી એને ૧પ ફૂટ હવામાં ઉછાળી દીધી હતી.

        આના થોડા મહિના પહેલા મહિલા દોસ્ત પર પણ જંગલી ભેંસએ હુમલો કર્યો હતો. શખ્સએ કહ્યું મને લાગતું હતુ મારી સાથે જે થયુ તે દુર્ભાગ્યપૂર્ણ હતુ. અને બીજી વખત આવું નહી થાય.

(10:15 pm IST)