Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

યમનના હોતી વિદ્રોહીઓનો સાઉદી અરબ પર હુમલાની તૈયારીની બાતમી

નવી દિલ્હી: હોતી વિદ્રોહીઓ સાઉદી અરબ પર એક નવા હુમલાની તૈયારી કરી રહ્યા છે હોતી વિદ્રોહીઓના નેતાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં  આવી  રિયાદના દુશમનોને ખતમ કરવા માટેની દિશાની જો વાત  કરવામાં નહીં આવે તો ટૂંક

 સમયમાં આ  હુમલાને અંજામ આપવામાં આવી શકે છે.

               મળતી માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હોતી વિરદ્રોહીઓએ સાઉદી  અરબના અરામકો તેલ પ્લાન્ટ પર પણ હુમલો કર્યો હતો અને આ હુમલાથી આ પ્લાન્ટને ખુબજ નુકશાન પહોંચ્યું  હતું તે પછી 15 દિવસો સુધી આ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ રહ્યું હતું.હવે આ વિદ્રોહીઓ ફરીથી હુમલો કરવાની તૈયારીમાં હોવાની ધમકી  મળી રહી છે.

(6:08 pm IST)