Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સરકાર વિરોધી પ્રદર્શન વચ્ચે મેંહદીએ બગદાદમાં કર્ફ્યુ લગાવ્યું

નવી દિલ્હી: ઇરાકના પ્રધાનમનત્રી અદેલ અબ્દુલ મેહદી સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે ગુરુવારના રોજ સવારે પાંચ વાગ્યામાં આખા બગદાદમાં કર્ફ્યુ લગાવ્યું છે. જેથી કરીને પ્રદર્શનકારિયોંને શહેર પર પ્રવેશ કરવાથી રોકી શકાય.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતીમૂજબ જાણવામાં આવી રહ્યું છે કે  નિષેધાજ્ઞા આવતી સૂચના સુધી  ચાલી રહેશે અને બગદાદ તેમજ ઇરાકના દક્ષિણી વિસ્તારમાં મંગળવારના રોજ સરકાર વિરોધી પ્રદર્શન ચાલશે.પ્રદર્શનકારીઓએ આર્થિક સુધાર અને ભ્રસ્ટાચાર  સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા છે.

(6:06 pm IST)