Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ચિલીમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચિલીમાં મધ્ય વિસ્તારમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની સુનવણી કે ચેતવણી કે નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી. રાષ્ટ્રીય ભૂકંપીય કેન્દ્રએ રવિવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની આંકવામાં આવી છે. સ્થાનિક સમયાનુસાર ત્રણ વાગ્યાને 57 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા તેમનું કેન્દ્ર શહેરથી લગભગ  70 કિલોમીટર દૂર 30.9 કિલોમીટરની ઊંડાઈમાં હતું।

(6:10 pm IST)