Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

રૂ. ૩૬૬૦ અબજના ખર્ચવાળી ચીન-પાકીસ્તાન ઇકોનોમીક કોરીડોર પરિયોજના મા સઉદીઅરબ સામેલ નહી થાય

પાકિસ્તાન સરકારે જણાવ્યૂં કે લગભગ રૂા. ૩૬૬૦ અરબના ખર્ચવાળી ચીન-પાકીસ્તાન ઇકોનોમીક કોરીડોર(સીપીઇસી) પરિયોજનામાં સઉદી અરબ સામેલ નહી થાય. આ પહેલા પાકીસ્તાનએ કહ્યુ કે સઉદીએ સીપીઇસીમા ત્રીજા રણનીતિક હીસ્સેદાર બનવાનો પ્રસ્તાવ સ્વીકાર કરેલ. સીપીઇસી ચીનની મહત્વકાંક્ષી પરિયોજના બેલ્ટ એટ રોડ ઇનિશિએટીવ (બી.આર.આઇ)નો ભાગ છે.

(12:16 am IST)