Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ઇરાકી સંસદે કુર્દિશ નેતા બારહમ સાલેહને રાષ્ટ્રપતિ બનાવ્યા

ઇરાકી સંસદએ કુર્દિશ નેતા બારહમ સાલેહને દેશના નવા રાષ્ટ્રપતિ નિયુકત કર્યા છે. આની સાથે જ મે માસમા થયેલ અનિર્ણાયક રાષ્ટ્રીય ચૂંટણીઓ પછી ચાલી રહેલ રાજકીય ગતિવિધી સમાપ્ત થયેલ છે. સાથે જ સાલેહને શિયા રાજનેતા આદિલ અબ્દુલ- માહદીકો પ્રધાનમંત્રી બનાવ્યા છે. ર૦૦૩ થી રાષ્ટ્રપતિ તરીકે કોય કુર્દ જ બનતા આવ્યા છે.

(11:22 pm IST)