Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમેરિકાના સમર્થન વગર સઉદી કીંગ સત્તામાં ટકી શકે નહીઃ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ કહ્યુ કે અમારો નજદીકી સહયોગી દેશ સઉદી અરબ  અમેરીકાના સમર્થન વગર સઉદી કિંગ સલમાન બે સપ્તાહ પણ સતામાં ટકી શકે નહી. એમણે કહ્યુ કે અમે અમારી સુરક્ષા કરી રહ્યા છીએ  સઉદી અમીર છે હુ સઉદી કિંગને પ્રેમ કરૃ છુ પણ આપને (કિંગ સલમાન) પોતાની સેના માટે પૈસા આપવા પડશે.

(11:23 pm IST)