Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

હવે બજારમાં આવી છે શાકાહારી ફિશ: લંડનની રેસ્ટોરન્ટમાં લોકોની પડાપડી

 

ક્યારેય શાકાહારી માછલી વિશે સાંભળ્યું છે? સાંભળ્યું હોય તો હવે બજારમાં શાકાહારી ફિશ મળતી થઇ છે લંડનની એક રેસ્ટોરન્ટમાં શાકાહારી ફિશ પીરસવામાં આવી રહી છે

    . ડેનિયલ સટનના નવા રેસ્ટોરન્ટના મેન્યૂમાં ફિશ, ચિપ્સ અને કોકટેલ બધુ છે. શાકાહારી ફિશ કેળાના ફૂલ અને સમુદ્રી છોડ સેમ્ફાયરથી બનાવવામાં આવે છે. તેનો ટેસ્ટ ફિશ જેવો છે. તેને ડિપ ફ્રાય કરવામાં આવે છે.

(10:50 pm IST)