Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સાઉદી અરબમાં આ કારણોસર આ યુવકના લગ્ન નથી થઇ રહ્યા

નવી દિલ્હી: સાઉદી અરબ એક એવો દેશ છે જ્યાં બધા લોકો હજુ પણ એક બીજા કરતા અલગ વિચારી રહ્યા છે હાલમાં જ સાઉદી અરબમાં  મહિલાઓને લઈને એક ખુબજ મોટો બદલાવ થયો છે જેના પછી મહિલાઓ હવે ડ્રાઈવિંગ કરી શકશે અને હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેના સાંભળીને લગભગ સહુ કોઈને અચરજ લાગશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબમાં મ્યુજિક ઈન્સ્ટુમેન્ટમાં કારણે એક યુવકના લગ્ન નથી થઇ રહ્યા ત્યાંની એક અદાલતે મહિલાઓને માત્ર એ માટે પોતાના પસંદના યુવક સાથે લગ્ન કરવા માટે સહમતી ન આપી કારણ કે તે મયુઈક ઈન્સ્ટુમેન્ટ વગાડે છે આ કારણોસર તેમના લગ્ન નથી થઇ રહ્યા.

(5:36 pm IST)