Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

આ ક્રૂર માતાએ બાળકી સાથે કર્યું આવું વર્તન

નવી દિલ્હી: થાઈલેન્ડમાં એક મહિલાની દિલને ધડકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ પોતાની નવજાત બાળકીને 5માં માળેથી નીચે ફેંકી દીધી હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ એક કહેવત છે કે જેને આરામ રાખે તેને કોણ ચાખે આ કહેવત આજે અહીં સાબિત થઇ છે 5માં માળેથી નીચે પડવા ચત્તા આ બાળકીને કશું પણ નથી થયું અને તે બચી ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ કોઈ ચમત્કારથી ઓછી ઘટના નથી હાલમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને એ તપાસ થઇ રહી છે કે શા કારણોસર તેમની માતાએ આ પ્રકારનું પગલું ભર્યું છે.

(5:35 pm IST)