Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

આ પાંચ ખોરાક ક્યારેય પણ ફ્રીઝમાં ના રાખવા

 

    ફોટો friz

બટાકાને ફ્રિજમાં ન રાખો. ઠંડા તાપમાનમાં બટાકાને રાખવાથી સ્ટાર્ચ શૂગરમા બદલી જાય છે. ડુંગળીમાં નમી હોય છે, ફ્રિજમાં રાખતા દૂર્ગંધ લાગી જાય છે. ડુંગળી હંમેશાં સૂકી અને અંધારાના સ્થાને રાખવી જોઈએ.ફ્રિજમાં રાખેલી બ્રેડ ખૂબ જ ઝડપથી સૂકાય છે. મધને ફ્રિજમાં રાખવાને કારણે તેમાં ક્રિસ્ટલ બનવા લાગે છે. આચાર ફ્રિજમાં રાખવાથી અન્ય વસ્તુઓ પણ ખરાબ થઈ શકે છે.

(12:59 pm IST)