Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઉત્તર કોરિયાએ હોંગકોંગ મામલે ચીનનું સમર્થન કર્યું: કહ્યું આ આંતરિક મામલો છે......

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ હોંગકોંગ સરકાર વિરોધી પ્રદર્શનો પર ચીનની અધિકારીક સ્થિતિનું સમર્થન કરતા જણાવ્યું છે કે આ તેનો આંતરિક મામલો છે. ચીનના વિદેશ મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હોંગકોંગ ચીનનું જ છે આ મામલે કોઈ પણ વિદેશી તાકતને હસ્તક્ષેપ કરવું ન જોઈએ। બેઠક દરમ્યાન બને નેતા બને દેશો વચ્ચે વિભિન્ન  વિસ્તારમાં દ્વિપક્ષીય સહયોગ અને સંચારને વધારવા માટે સહમત થયા હતા.

(6:51 pm IST)