Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

આ 20 લોકોની કુલ સંપત્તિ છે 20 દેશોની જીડીપી બરોબર

નવી દિલ્હી: એશિયાના 20 સૌથી ધનવાન લોકોની સંપત્તિ 450 બિલિયન ડોલરથી પણ વધારે છે. બ્લૂમબર્ગ સંસ્થાની તરફથી બ્લૂમબર્ગ બીલીનીયર ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યા છે. આ લિસ્ટમાં એ જણાવવામાં આવ્યું છે કે એશિયલિયાના 20 સૌથી વધારે ધનવાન લોકોની કુલ સંપત્તિ 20 સૌથી ગરબા દેશોની કુલ જીડીપી બરોબર છે.

     આ લિસ્ટમાં ભારતના મુકેશ અંબાણી સૌથી પ્રથમ નંબરે આવે છે એનર્જી, પેટ્રોલ અને ટેલિકોમ વિસ્તારમાં  કામ કરીને તેની કંપનીની કુલ સંપત્તિ 50.4 બિલિયન ડોલર છે. ત્યારબાદ શાહપુરજી ફ્લોનીજી ગ્રુપ અને પછી હિંદુજા બ્રધર્સનો નંબર આવે છે.

(6:49 pm IST)