Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

આ હોટલમાં ડાયનાસોર કરે છે મહેમાનોનું સ્વાગત

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોની એક હોટલ ડાયનાસોર લોકોનું સ્વાગત કરે છે આ આ વાત સાંભળીને સહુ કોઈને અચંબો લાગી જાય.હેનના નામથી જાણીતી આ હોટલમાં મહેમાનોનું સ્વાગત ખુબજ સુંદર રીતે કરવામાં આવે છે.અહીંયા આવનાર મહેમાનનું સ્વાગત ડાયનાસોર દ્વારા કરવામાં આવે છે.હોટલમાં આવનાર લોકોને રિસેપશન પર તેની ગતિનું મહત્વ જાણવામાં આવે છે અને બોલીને તેનું સ્વાગત કરવામાં આવે છે.

(3:47 pm IST)