Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

કોલોરાડોમાં બે નાવડી અથડાતા 13 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: એરિજોનાની સાથે કેલિફોર્નિયા સીમા નજીક કલોરાડો નદીમાં શનિવારના રોજ બે નાવડી સામ-સામે અથડાવાની ઘટનામાં 13 લોકોને ઇજા પહોંચી છે અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે તેમને વધુમાં જણાવ્યું છે કે અન્ય 2 લોકોને વધુ ઇજા પહોંચી છે એવું કહેવાય રહ્યું છે કે આ લોકો ડૂબી ગયા છે.

(3:46 pm IST)