Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મોગાદીશુમાં કાર હુમલામાં 6 મોતને ભેટ્યા

નવી દિલ્હી: મોગાદીશુમાં રવિવારના રોજ સ્થાનિક સરકારી કાર્યાલયમાં એક આતમઘાતી કાર ટકરાયા પછી થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત નિપજ્યા છે કાર બોંબ વિસ્ફોટથી બિલ્ડીંગ અને કુરાનિક શાળાની પાછળનો ભાગ ઈજાગ્રસ્ત થયો છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટકથી ઓછામાં ઓછા 6 લોકોના મોત નિપજ્યા છે અને ઘણા લોકોને ઇજા પહોંચી છે.

(3:46 pm IST)