Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હાથ ચોખ્ખા કરવા ઉપયોગમાં લેવાતું હેન્ડ સેનેટાઇઝર સ્વાસ્થ્ય માટે જોખમી: રિસર્ચ

યૂનિવર્સિટી ઓફ મેલબર્નના રિસર્ચ પ્રમાણે, હેન્ડ સેનેટાઈઝર બીમારીઓ નોતરે છે સાથે જ તમારા ફેમિલી પ્લાનિંગના સપનાને પણ ચકનાચૂર કરી શકે છે. તમે સેનેટાઈઝરથી હાથ સાફ કરવાના બદલે સાબુથી હાથ ધોવો. સેનેટાઈઝર બેડ બેક્ટેરિયાની સાથે ગુડ બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. તે એન્ટીબાયોટિક્સની અસર ઘટાડી દે છે.

(9:30 am IST)