Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કોરોનાની સાથો સાથ અમેરિકાના અનેક રાજ્યોમાં બેક્ટેરિયાનો પ્રકોપ જોવા મળ્યો

નવી દિલ્હી: અમેરિકાના અનેક રાજ્યોમાં ઓછામાં ઓછા 500 લોકો સેલમોનેલા (બેક્ટેરિયા)નો શિકાર બની ગયા છે. કેનેડામાં પણ પ્રકારના મામલા સામે આવ્યા છે. સીએનએનની રિપોર્ટ અનુસાર આશરે 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

           એક કંપની દ્વારા સપ્યાલ કરવામાં આવેલી ડુંગળીને કારણે લોકો બિમાર પડયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જ્યારે કેનેડામાં 114 લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

(3:58 pm IST)