Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

સંભાવના શુન્ય છે : યુ.એસ. રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાના સવાલ પર મિશેલ ઓબામાની ટીપ્પણી

         અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ કહ્યું છે કે એમની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની સંભાવના શૂન્ય છે.

         મિશેલએ કહ્યું આ દેશમાં સુારો કરવા અને દુનિયાને બહેતર બનાવવાની ઘણી રીત છે. અને હુ તેના માટે ઘણું બધુ કરતી રહી છુ. પણ ઓવલ ઓફીસમાં બેસવૃ આમાથી એક કામ કયારેય નહી થાય.

         યુએસ ફિલ્મમેકર માઇકલ મુરેએ  કહ્યું ટ્રમ્પને હરાવી શકે છે મિશેલ.

(12:16 am IST)