Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

અમેરિકા-ટેકસાસમાં પોલીસ કર્મીએ કૂતરાની જગ્યાએ ભૂલથી મહિલાને મારી ગોળી થયુ મોત

         ટેકસાસ ( અમેરિકા) માં એક પોલીસ કર્મીએ કુતરાની બદલે ભૂલથી  ૩૦ વર્ષની મહિલાને ગોળી મારી જેથી તેમનુ મોત થયુ હતુ.

         કોઇએ શોપિંગ પ્લાનની પાછળ મહિલા બેહોશ પડી હોવાની ખબર આપી જેને જોવા માટે પહોંચેલ પોલીસ કર્મીની તરફ તેનો કુતરા ેભસતો-ભસતો દોડવા લાગ્યો પોલીસ કર્મીએ બચાવામાં ગોળી ચલાવી જે મહિલાને લાગી ગયેલ.

(12:16 am IST)