Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

નાસાએ સૌરમંડળની બહાર શોધ્યું પ્રથમ 'સુપર અર્થ'

નવી દિલ્હી: નાસાના વૈજ્ઞાનિકોએ એવા વિશેષતાવાળા પ્રથમ ગ્રહ સુપર અર્થની શોધ કરી છે જ્યાં જીવનની આશા જણાઈ રહી છે આ ગ્રહ સૌરમંડળની બહાર મળી આવ્યો છે ધરતીથી લગભગ 31 પ્રકાશ વર્ષ તે દૂર હોવાનું માલુમ પડી રહ્યું  છે આ સુપર અર્થ ગ્રહને જીજે 357ડી નામ આપવામ આવ્યું છે.આ ગ્રહની  શોધ નાસાના સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે.

(6:18 pm IST)