Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

WWEનો રેસલર કેન બન્યો અમેરિકી કાઉન્ટીનો મેયર

 

WWEનો રેસલર કેન રેસલિંગની દુનિયાનું ખૂબ જાણીતુ નામ છે. રેસલિંગની રિંગમાં પ્રતિસ્પર્ધીને હરાવતો કેન હવે રાજકીય દાવપેચ કરતો જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે આવેલા પરિણામમાં તે અમેરિકી નોક્સ કાઉન્ટીના મેયર તરીકે ચૂંટાઈ ગયો છે. તે રિપબ્લિકન પાર્ટીનો સભ્ય છે. કેન અમેરિકામાં મેયર પદ સુધી પહોંચનાર WWEના બિજા રેસલર છે.

(9:22 pm IST)