Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

યુએઈ: ભારતીય નાગરિકે લોટરીમાં જીત્યા 19 કરોડ રૂપિયા

નવી દિલ્હી: યુએઈમાં ભારતીય નાગરિકને લોટરીમાં કરોડો રૂપિયા જીતવાનો સિલસિલો હજુ પણ ચાલુ જ રહ્યો છે હવે કેરળના કે.વી.વાઈ સાઇમને અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી લોટરીની ટિકિટ ડ્રો માં શુક્રવારના રોજ લગભગ અંદાજે 19 કરોડ રૂપિયા જીતી લીધા છે સાઇમનની ખુશીનો ક્યાંય પાર રહ્યો નથી.મોટી આવી લોટરીની ટિકિટો પર હાલમાં ભારતીયોનો ખુબજ દબદબો ચાલી રહ્યો છે.

(6:48 pm IST)