Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ચીનમાં મૃતદેહને લઈને નવો નિયમ કરવામાં આવ્યો

નવી દિલ્હી: ચીનમાં મૃતદેહને લઈને નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જીગ્યાસી પ્રાંતમાં એક સપ્ટેમ્બરના રોજ ચીનને દફનાવવાની જગ્યા અગ્નિ આપવામાં આવશે.આ નિર્ણય જગ્યાની અછતના કારણે લેવામાં આવ્યો છે નવા કાનૂન મુજબ તે આવવાથી પહેલા ચીની અધિકારીઓએ ઘરમાં રાખેલ પૂર્વજોના તાબૂત તોડી દેવાનું શરૂ કરી દીધું છે આને આ વર્તનથી ઘણા ગામના લોકો રડવા લાગ્યા છે.આ પછી સરકારોએ ઓફિસરને વધારે કડક થાવનો આદેશ આપ્યો છે.

(6:44 pm IST)