Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ઇઝરાયલના હવાઈ હુમલામાં 7 આતંકવાદી મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઇઝરાયલે સીરિયાના કબ્જાવાળા ગોલાન હાઈટ્સમાં ગુરુવારના રોજ હવાઈ હુમલો  કર્યો જેમાં સાત આતંકવાદી મોતને ભેટ્યા છે ઇઝરાયલના રેડિયો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલની સેનાએ હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે ગોલાન હાઈટ્સમાં સક્રિય ઘણા આતંકવાદી સંગઠનો લક્ષ્ય પર આ કાર્યવાહી કરી રહ્યા હતા.

(6:44 pm IST)