Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

વધતા તણાવની વચ્ચે ઈરાને નૌસેના અભ્યાસ શરૂ કર્યો

નવી દિલ્હી: અમેરિકાનું માનવું છે કે ઈરાનની ખાડીમાં નૌસૈનાએ અભ્યાસ શરૂ કરી દીધો છે વોશિંગટનની સાથે વધતા તણાવને લઈને વાર્ષિક અભ્યાસના સમયને આગળ વધારી દેવામાં આવ્યો છે અમેરિકી અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.એક અધિકારીનું નામ નહીં આપવાની શરત સાથે જણાવવામાં આવ્યું છે કે અભ્યાસમાં નાની નાવડી સહીત 100 વધારે જહાજોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે આશા જણાઈ રહી છે કે આ અભ્યાસ આવતા અઠવાડિયા સુધી ચાલશે.

(6:42 pm IST)