Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

અહીંયા શ્વાનને શૂઝ પહેરાવવાની પોલીસે અપીલ કરી

નવી દિલ્હી: જ્યૂરિખમાં રેકોર્ડ તોડી નાખનાર ગરમીને ધ્યાનમાં લઈને સ્વિસ સીટી પોલીસે શ્વાનના પાળનાર લોકોને અપીલ કરી છે કે તે પોતાના પાલતુ મિત્રો માટે બુટ ખરીદે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જ્યૂરિખ પોલીસે હોટ ડોગ અભિયાન શરૂ કર્યું છે જેમાં તે લોકોમાં જાગૃતતા લાવી રહ્યા છે કે તે પોતાના પાલતુ કુતરાઓને ગરમીની સામે રક્ષણ આપે અને તેને પગમાં બુટ પહેરાવીને રાખે જેથી કરીને જમીન પર ચાલતી વેળાએ તેના પગમાં ગરમી ન લાગી જાય.

(6:39 pm IST)