Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

એલઓસી પર સતત યુદ્ધવિરામનો ભંગ કરતા પાકિસ્તાનને મળ્યો આક્રમક જવાબ

નવી દિલ્હી: એલઓસી પર સતત યુઘ્ધ વિરામનો ભંગ કરતા પાકિસ્તાનને ભારતને પાઠ આક્રમક જવાબ આવી બંકરો ઘ્વસ્ત કર્યા હતા, કાર્યવાહીમાં પાક.ના બે જવાનો ઠાર થયા હતા.

            ગુરુવાર સવારથી પાકિસ્તાન સતત પૂંછ સેકટરમાં ફાયરીંગ કરી યુઘ્ધ વિરામનો ભંગ કરી રહયું હતું. જેના જવાબમાં ભારતે પાકિસ્તાનના રાખ ચિકરી એરિયાની પોસ્ટને નિશાન બનાવી હતી. આર્મીના પ્રવકતાના જણાવ્યા મુજબ ભારતની વળતી કાર્યવાહીમાં પાક.ની બ્લોચ રેજીમેન્ટના બે સૈનિકો ઠાર થયા હતા અને અનેક ઘાયલ થયા હતા, દરમિયાન પાકિસ્તાનના ઘણા બંકર તબાહ થઇ ગયા હતા.

(5:40 pm IST)