Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

વિમાનના લેડિંગ ગીયરમા઼ છુપાયો શખ્સઃ ફલાઇટની લેડિંગ સમયે પડી જવાથી થયુ મોત

એક શખ્સ કેન્યાથી લંડન જઇ રહેલ કેન્યા એરવેજના વિમાનના લેન્ડીંગ ગીયર (ટેક ઓફ લેન્ડીંગમા ઉપયોગ થવાવાળો નીચલો ભાગ ) માં છુપાયેલ અને લેડિંગ સમયે પડી જવાથી તેનુ મૃત્યુ થયુ હતુ.

     પોલીસનુ કહેવુ છે કે વિમાનના લેંડિગ ગીયરમાં બેગ, ખાવાનુ અને પાણી મળ્યુ છે.

     રિપોર્ટ મુજબ તે ગાર્ડનમાં સનબાથ લઇ રહેલ એક વ્યકિત પાસે પડયો હતો.

વિમાન હીથ્રો એરપોર્ટ પર લેન્ડીગ કરવા જઇ રહ્યું હતુ  પોલીસ મૃતકની ઓળખ કરવાની કોશિષ કરી રહી છે.

(11:31 pm IST)