Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

વૈજ્ઞાનિકોએ એક પરમાણુ પર કર્યુ દુનિયાનું સૌથી નાનું એમઆરઆઇ સ્કેન

     કવાંટમ નૈનોસાઇંસના વૈજ્ઞાનિકો એ એકલ પરમાણુઓને ચૂ઼બકીય ક્ષેત્રનો પતો લગાવવા માટે એક નવી તકનીક મારફત દુનિયાના સૌથી નાનુ એમઆરઆઇ સ્કેન કર્યુ છે.

     એમણે આ માટે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ નો ઉપયોગ કર્યો જેમાં સોઇ જેવી સુક્ષ્મ અણી લાગેલી હોય છે. અણીને કોઇપણ રીતે સપાટી ઉપર ઘુમાવી ઓટોમિક સ્કેલ પર આની ઇમેજ લઇ શકાય છે.

     આનાથી નવી દવાઓ વિકસિત કરવામં મદદ મળી શકે છે.

(10:40 pm IST)