Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ફ્રાંસે પાકિસ્તાનને પરત કર્યા ચોરી કરેલ જૂનો ખજાનો

નવી દિલ્હી: ફ્રાંસે મંગળવારના રોજ પાકિસ્તાનને લગભગ 450 વર્ષ જુના પૂરાવશેષ પરત કર્યા છે જેને ફ્રાંસિસી સીમા શુલ્ક અધિકારીઓએ લગભગ એક દશકા પહેલા જપ્ત કર્યા હતા તેમાંથી થોડાક તો 4000 વર્ષ પહેલા ના છે પેરિસના ચાલ્સ ડી ગોળ એરપોર્ટ પર 2006માં સીમા શુલ્ક અધિકારીઓએ પાકિસ્તાન આવીને એક પરસાળની તપાસ કરી હતી અને પાર્સલને શહેરના એક સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવ્યું હું જેમાંથી લગભગ 100 વર્ષ જુના માટીના વાસણો મળી આવ્યા છે તેને હવે પરત કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:46 pm IST)