Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

લાહોર એરપોર્ટ પર 2 યાત્રીની ગોળી મારીને હત્યા

નવી દિલ્હી: સાઉદી અરબથી ઉમરા કરીને પરત ફરી રહેલ બે પાકિસ્તાનીઓને લાહોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગોળીમારીને તેમની હત્યા કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે આ ઘટનાથી એરપોર્ટ પર ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા પહોંચી છે સુરક્ષા કર્મીઓએ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે પોલીસનું કહેવું છે કે આ સૈદગ્ધોએ એક ટેક્સીમાં એરપોર્ટ સુધી પહોંચીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

(5:45 pm IST)