Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ઓએમજી.....અહીંયા વસવાટ કરતા લોકોએ 1300 વર્ષથી જમીન પર પગ નથી મુક્યો

નવી દિલ્હી: સામાન્ય રીતે માનવી જમીન પર પોતાનું ઘર બનાવીને રહે છે પરંતુ શું તમે ક્યારે એવું પણ જોયું છે કે કોઈ જનજાતિના લોકોએ 1300 વર્ષથી જમીન પર પોતાનો પગ ન મુક્યો હોય આ ઘટના ટાંકાની છે જે ચીનમાં નિવાસ કરે છે આ જનજાતિના 70000 લોકો સમુદ્રમાં રહેવાનું પસંદ કરે છે અને તેમની દુનિયા પાણીમાં જ છે આ જનજાતિના લોકોએ 1300 વર્ષથી જમીન પર પગ જ નથી મુક્યો તેમને જિપ્સીજ ઓફ ધ સી પણ કહેવામાં આવે છે તે પોતાનું આખું જીવન પાણીમાં ઘર બનાવીને અને માછલીઓના શિકાર કરી ને જ પસાર કરે છે.

(5:44 pm IST)