Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

લાઈટ કંપની નવ લેન્સવાળો સ્માર્ટફોન કરશે લોન્ચ :64 મેગા પિક્સલ સુધીનું હશે સેટઅપ

 

નવી દિલ્હી :થોડા વર્ષો પહેલાં 16 લેન્સીસવાળો કેમેરા લોન્ચ કરીને ચર્ચામાં આવેલી કંપની લાઈટ હવે નવ લેન્સવાળો સ્માર્ટફોન કેમેરા લોન્ચ કરવાની છે

 

  કંપનીએ હાલમાં સ્માર્ટફોનનો પ્રોટોટાઈપ બતાવ્યો છે જેમાં 9 લેન્સ લાગ્યા છે. 9 લેન્સ સેટઅપથી 64 મેગાપિક્સલ સુધીનો ફોટો લઈ શકાશે. લો લાઇટ ફોટોગ્રાફીમાં પણ સારું રિઝલ્ટ મેળવી શકાશે. તેનાથી ડેપ્થ ઇફેક્ટ વધુ સારી મેળવી શકાશે.

--- 

(11:02 pm IST)